Friday, 3 April 2020

DIABETES AND COVID-19 (GUJARATI)



ડાયાબિટીસ અને કોરોના વાયરસ

ન્યૂઝ, સોશ્યિલ મીડિયા, ગવર્મેન્ટ જાગૃતિ પ્રોગ્રામની મદદથી આપણે ઘણું બધું જાણીયે છીએ ત્યારે જેમને ડાયાબિટીસ છે તેવા લોકો ને  પ્રશ્ન થાય છે કે જેમને ડાયાબિટીસ, હાયપરટેન્શન, હાર્ટની બીમારી છે અનેજેમની ઉમર વધારે છે એમના માં મૃત્યુ દર વધારે છે તો જેમને ડાયાબિટીસ છે એમને કોરોના વાયરસથી બચવા શું કરવું અને જો કોઈને કોરોના વાયરસનું ઇન્ફેકશન લાગે તો શું થઈ શકે ?

હા, એ વાત સાચી છે કે જેમને ડાયાબિટીસ છે તેમને કોરોના થવાની શક્યતા વધારે છે અને જો કોઈને ઇન્ફેકશન લાગે તો તેવા લોકો માં કોમ્પ્લિકેશન બીજા લોકો એટલે કે જેમને ડાયાબિટીસ નથી એમના થી વધારે થઈ શકે છે અને આમ થવાનું કારણ જેમને ડાયાબિટીસ છે તેમને કોઈપણ ઇન્ફેકશન જલ્દીથી  લાગી શકે છે એટલે આ પણ એક વાયરલ ઇન્ફેકશન હોવાથી જલ્દી થી લાગી શકે છે. પરંતુ સારી વાત એ છે કે જો તમારું ડાયાબિટીસ કંટ્રોલ માં હશે એટલે કે છેલ્લા ૩ મહિના ની એવરેજ બ્લડ સુગર નો રિપોર્ટ, જેને HBA1C ટેસ્ટ કહેવામાં આવે છે, એ રિપોર્ટ ૭ કે તેનાથી નીચે હશે તો તેમને ઇન્ફેકશન લાગવાની શક્યતા એટલી જ રહેશે જેટલી નોર્મલ માણસ ને ઇન્ફેકશન લાગવાની શક્યતા હોય.

એટલા માટે ખાસ તમારું ડાયાબિટીસ કંટ્રોલ માં રહે તેનું ધ્યાન રાખો અને બીજી સાવચેતીઓ જેવી કે સાબુ અને પાણી થી હાથ ધોવા, આંખ નાક અને મોં ને વારંવારં હાથ ના લગાવવા, છીંકતી વખતે કે ખાંસી આવે ત્યારે હાથ આડો રાખવો, બને ત્યાં સુધી ઘરમાં જ રેહવું, કામ વગર બહાર જવાનું ટાળવું, જ્યાં ભીડ હોય કે જે લોકો બીમાર હોય તેમના થી અંતર બનાવી ને રાખવું, ઘરે યોગા અને કસરત કરવી વગેરે જે સામાન્ય લોકો ને પણ ધ્યાન રાખવાનું હોય છે એ બધી બાબતો નું ધ્યાન તો રાખી કોરોના થી બચી શકાય છે.

એટલા માટે ડરવાની કે ચિંતા કરવાની જરૂર નથી. મોટા  ભાગના કેસ માં ઇન્ફેકશન સામાન્ય હોય છે થોડા જ કિસ્સા માં કોમ્પ્લિકેશન થાય છે એટલે જો તમારું ડાયાબિટીસ કંટ્રોલ માં હશે અને સાવચેતી રાખવામાં આવે તો કોરોના વાયરસ નું ઇન્ફેકશન લગતા અટકાવી શકાય છે.

ઘરે રહો, સુરક્ષિત રહો.

Thursday, 2 April 2020

DIABETES AND COVID-19



Everyone is worried today about COVID 19. Telling something about most people with diabetes searching for.  

Do people with diabetes should be careful about COVID 19 and what does it mean to them if they get infected ?

Its true that people with Diabetes are at slightly higher risk of developing covid-19 infection and if they get it then it could be worse then the person without diabetes as chances of developing complication is higher. This is because people with diabetes are more prone to any infection. 

However, If You keep your Diabetes under very good control, that is, if your 3 months control test, HBA1C test, is at 7 or below then even if you have diabetes your body react just like a person without diabetes. So, You should keep your diabetes under very good control and of course like everyone else you should take the usual precautions - that wash your hand with soap and water at least 20 seconds, don't touch your eyes, nose and mouth with hands, sneeze or coughing into your elbow, clean and disinfect frequently touched surfaces, avoid going to crowded places, stay at home if you are sick, keep safe distance from people especially who are seek, do yoga and exercise at home.These all are most effective way to prevent yourself from covid-19 infection.

So, DON'T PANIC & DON'T WORRY. If you keep your diabetes under good control and take usual precaution, you really don't have to worry and most of the infection that we see are mild one and only very rarely it does become severe or life threatening.

STAY HOME, STAY SAFE.

Friday, 24 August 2018

Friday, 30 March 2018

i-PORT INJECTION PORT



The i-port is an injection port that gives insulin injectors a means to give themselves their doses without having to puncture the skin for each dose. It might also be useful for parents of small children with diabetes.

In place for 3 days
Each i-port stays in place for up to three days and does not need to be removed for most daily activities (like taking a bath or shower).

Basically, once you’ve popped one in, you don’t have to do another one for a few days and you use the i-port as the injection site during that period.

Needless needles!
The advantage is that those fearful of needles can use the i-port to deliver insulin making each individual shot less of a drama (if you do think they are a drama). Use of the i-port should encourage better adherence to insulin regimes for those with needle phobia. When applying the i-port, an insertion needle guides a soft cannula (a small, flexible tube) under the skin.

Cannulas
Once applied, the insertion needle is removed and a soft cannula remains below the skin, acting as the gateway into the subcutaneous tissue. When injecting through the i-port, the needle of the syringe or insulin pen remains above the surface of the skin, while the medication is immediately delivered through the soft cannula and into the subcutaneous tissue.

The cannulas come in 6 mm and 9 mm lengths. Needles used with an i-port should not exceed 5/16” (8mm) in length. Each port should be able to handle up to 75 needle sticks over 72 hours (which would be very intensive insulin therapy indeed – you’re likely only to need to do 12-16 over a 3-day timeframe). Each i-port comes packaged individually in a box of 10 devices (roughly a month’s supply).


https://www.diabetes.co.uk/diabetic-products/iport-injection-port.html